આજે જ ખરીદો ..આ પાંચ Stocks…

મને ખબર છે આપ ને આશ્ચર્ય થયુ જ હશે કે મારા તરફ થી આવી Headline ક્યાં થી આવી?.સામાન્ય રીતે અમે ક્યારેય પણ કોઈ સ્ટોક ખરીદવાની ભલામણ કે ઉતાવળ  કરતા નથી. અમને લાગે છે કે બજારમાં આવી જાહેરાત કરનારનો તોટો નથી અને આ ભીડ માં અમારે તો નથી જ ભળવું. જયારે પણ સ્ટોક માર્કેટ વધે ત્યારે આવા લોકોની સંખ્યા વધી જ […]

કોરોના ……હવે શુ કરીશુ?

માસ્ક પહેરવાનું,સોશ્યલ  ડિસ્ટન્સ રાખવાનું અને વારંવાર હાથ ધોવાના …ચિંતા ના કરશો ,હું બિલકુલ સ્વસ્થ છુ.  પણ તમારી જેમ આ વિનંતી વારંવાર વાંચી ને હવે એમ જ બોલાઈ જાય છે. આપણે તો કોરોના પછી ઇન્વેસ્ટમનેટ માં શુ કરીશુ એની જ વાત કરીશુ .થોડાક પ્રશ્ન જે મેં છેલ્લા કેટલાક દિવસ માં પુછાયા  અને આ રહ્યા મારા જવાબ : આ કોરોના ક્યારે જશે […]

નિવૃત્તિ ની પળો  :ગમતા નો કરીએ  ગુલાલ

નિવૃત્તિ ની પળો  :ગમતા નો કરીએ  ગુલાલ વર્ષો  સુધી એક જ કામ કરી ને માણસ થાકે ત્યારે તે નિવૃત્તિ તરફ જવાનું વિચારે.   Retirement  બે પ્રકાર ના  હોય  છે.  1. વય મર્યાદા ને કારણે નિવૃત્તિ  2. શારીરિક મર્યાદા ને કારણે નિવૃત્તિ  નવી વેશ્વિક વ્યાખ્યા મુજબ  ક્યારેય નિવૃત નથી  થવાનું. પ્રવૃત્તિ માં જ નિવૃત્તિ શોધી લે એ જ ખરું જીવન. આપ […]

આઝાદી ….મનગમતું કામ કરવાની

આપણે સૌ આપણા કુટુંબ ના આર્થિક નિર્વાહ માટે કોઈ ને કોઈક પ્રવૃત્તિ નોકરી કે વ્યવસાય દ્વારા કરતા હોઈએ છીએ.જરૂરી નથી આ દરેક પ્રવૃત્તિ આપણ  ને ગમતી જ હોય.આપણી અંદર કંઈક મનગમતી પ્રવૃત્તિ કરવાની ઈચ્છા આર્થિક સ્વતંત્રતા ન મળવા ને કારણે આપણે દબાવી રાખી હોય છે.કોઈ પણ આર્થિક સ્વાર્થ વિના મનગમતું કામ કરવા ની અવસ્થા એટલે જ Retirement.નિવૃત્તિ ના દિવસો માં […]

ફાઇનાન્શ્યલ એડવાઇઝર ….. કોને કહેશો

 મારા પિતાજી શેર  નું બહુ ધ્યાન રાખતા,અમારી પાસે 1990 થી ફલાણી  કંપની ના શે ર છે “ ” અમે કોઈ જોખમ લેવા તૈયાર નથી,અમે માત્ર FD  જ કરીએ “ ” જો ભાઈ,ઇન્વેસ્ટમેન્ટ બે જ જગ્યાએ કરાય,ક્યાં જમીન માં અથવા સોના માં” ” આપણો  પૈસો છે, આપણ ને વધારે ખબર પડે.બીજા કોઈ ને શુ  કેહવા નું?”  ઉપર ના વાક્યો મારી પ્રેકટીસ […]

શું રિઝલ્ટ આવ્યુ?…

પરિણામ ની મોસમ પુર બહાર માં ખીલી છે. અખા વરસના મહેનત ની અસર પરિણામ ઉપર દેખાય છે. સ્વજન અને મિત્રો ના બાળકો એ આ વરસે કમાલ કરી છે. એક એક માર્ક માટે લડતા આ બાળ સૈનીકો ને સલામ. તમારી આ જ જીન્દાદીલી તમને જીવન માં આગળ વધારશે .ખુબ સુભ્કામનાઓ અને અભી નંદન. લગે રહો… બાળકો એ એમનું કામ કરી દીધું […]

ચાલો ..નિશાળ જઈએ

બાલમંદિર : સવાર નો ધીમો વરસાદ મને બહુ ગમતો .મને લાગતું હાશ આજે મમ્મી મને બાલમંદિર નહિ મોકલે . ત્યાં મારો મિત્ર સ્વીટુ, રમણભાઈ ની સાયકલ પર આવતો દેખાતો અને મારા મોતિયા જ મરી જતા . એ રમણભાઈ મારા પેહલા દુશ્મન. બાલમંદિર માં લેવા ઉભા રહેતા બેન મને લલિતા પવાર જેવા લાગતા.એને  મંદિર કેમ કેહતા એ હજુ સુધી મને સમજાતું […]

સરકાર 2.0

“હું તો કહેતો જ હતો ” – એવું કહેનારા નો કાલે રાફડો  નીકળ્યો.રાજનીતિ સમજવી,કરવી અને અનુભવવી ત્રણે અલગ બાબત છે. અને સાચું કહું તો એમાં થી કોઈ પણ એક નો મને સહેજ પણ અનુભવ નથી. ફાઇનાન્સ ના ક્ષેત્ર માં કામ કરતા આ મારુ પાંચમુ ઇલેકશન છે પણ દરેક વખતે શેરબજાર નો ઉત્તર આ રાજનેતાઓ ના પ્રદર્શન પછી કંઈક  અલગ જ […]