મોદી ,મુલાયમ,માયાવતી અને માર્ચ…….મજા તો આવશે જ

નાના હતા ત્યારે પણ માર્ચ મહિનો સતા વતો હતો. Exam ને કારણે અને હવે ડરાવે  છે ટેક્સ ના કારણે। દર વખ તે  માર્ચ મહિનો આવે ત્યારે ટેક્સ ને લઇ ને ભાગ દોડ વધી જાય છે. આખા વર્ષ ના Paper  work ને ઠીક કરવા નો સમય આવી જાય છે.પણ જેમ હોશિયાર વિદ્યાઅર્થી  પરિણામની પરવા કરવ્યા વગર આખું વર્ષ મેહનત કરે છે […]