સાહેબ 14 લાખ કરોડ ના છુટ્ટા આપો ને……

સવાર ની 6 વાગ્યા ની કર્ણાવતીમા મુંબઈ જતા પહે લા ઘણી વાર 100 ની નોટ આપી ને અખબારવાળા પાસે 3 રૂપીયા  નું newspaper  માંગતા ગ્રાહક સામે પેપરવાળો જેવું મોઢું કરે  એવી જ હાલત આખા દેશ ની ગયા મહિને થઇ. કતાર માં ઉભા રહેવા ની ટેવ વાળા આ દેશ ને મુશ્કેલી તો થઇ પણ “દુઃખ નું ઓસડ દહા ડા” આવી  કહેવત […]