Bye Bye ૨૦૧૬ ….Welcome ૨૦૧૭

વર્ષ નો એક ચોક્કસ સમય વિચારવા માટે મજબુર કરી દે છે કે કેવું રહ્યું ગયું વર્ષ . આમ તો દરેક વર્ષ પછી  સારી નરસી બાબતો પર બહુ જ લખાતું હોય છે અને વિચારતું પણ હોય છે. આજ કાલ તો નવા વરસ મા નવા નિયમ લેવા ની પણ એક અદભુત ફેસન ચાલી છે પણ મારો અનુભવ કહે છે કે આમા ના […]