April …..ભર ઉનાળે શરદપૂનમ
મઝા આવી ને ..UP ઇલેકશન ને નામ ઉપર મોટો હાઉ ઉભો થયો પણ થયુ શુ ?. ભારત નો મતદાર હવે સમજદાર થઇ ગયો છે. સમજ ની જરૂર નેતાઓ ને છે. જે જનતા એક સમયે ખોબો ખોબો ભરી ને Vote આપે છે એ ક્યારેક ચપટી માટે પણ તરસાવી દે છે.તકલીફ થાય જયારે હાર નું ઠીકરું EVM ઉપર ફોડવામા આવે.જો આ લોકો […]