નોટો ચાલી ગઈ…”સિક્કા” ખોટા પડયા .
ઓગસ્ટ મહિનો સમાચાર નો મહિનો રહ્યો . જયારે પણ Market ને ત્યાંજ રહેવું હોય અથવા તો નીચે જવું હોય ત્યારે એ બહુ બધા ખરાબ સમાચાર નો સહારો લે છે. આમ તો આ Newsletter ના માધ્યમ થી ગયા મહિના અને આવનારા મહિના વિષે ના મારા View આપવા ની કોશિશ કરૂ છુ પણ આ વખત ના દરેક ન્યૂઝ ઉપર નજર નાખવી જરૂર […]