બજેટ : જરા આ રીતે જુવો ને

મને ખબર છે આપ નું Whats App બોક્ષ બજેટ ના ભારે ભરખમ મેસેજ થી ભરાઈ ગયું હશે. આપણી  સામાન્ય માન્યતા મુજબ આપણે હંમેશા એમ જ વિચારીએ છીએ કે મને શુ મળશે? સહેજ નજર બદલીએ . આવો  જોઈએ આ બજેટ ને એકદમ અલગ રીતે : 1. શિક્ષિત ભારત : કોઈ  પણ દેશ પ્રગતિશીલ ત્યારે જ છે  જો એ શિક્ષિત છે.એડયુકેશન ઉપર […]

નારી…. તો જ તું નારાયણી

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. મારા બધા જ મહિલા વાચકો ને ખુબ શુભકામના.એક  વિચાર એવો આવ્યો કે રાણી લક્ષ્મીબાઈ,ઇન્દિરા ગાંધી,મેરી કોમ કે સાઈના નેહવાલ ની વાતો કરી ને તમને સારું લગાડુ .પછી તરત વિચાર આવ્યો કે એવું તો લઘભગ બધા જ મીડિયા,ટી વી ચેનલ અને વોટસ  એપ મેસેજ આ કામ કરશે. થોડું હટ કે કરીએ. સ્ત્રી આજે આટલી શક્તિશાળી  છે […]