શું રિઝલ્ટ આવ્યુ?…

પરિણામ ની મોસમ પુર બહાર માં ખીલી છે. અખા વરસના મહેનત ની અસર પરિણામ ઉપર દેખાય છે. સ્વજન અને મિત્રો ના બાળકો એ આ વરસે કમાલ કરી છે. એક એક માર્ક માટે લડતા આ બાળ સૈનીકો ને સલામ. તમારી આ જ જીન્દાદીલી તમને જીવન માં આગળ વધારશે .ખુબ સુભ્કામનાઓ અને અભી નંદન. લગે રહો… બાળકો એ એમનું કામ કરી દીધું […]

ચાલો ..નિશાળ જઈએ

બાલમંદિર : સવાર નો ધીમો વરસાદ મને બહુ ગમતો .મને લાગતું હાશ આજે મમ્મી મને બાલમંદિર નહિ મોકલે . ત્યાં મારો મિત્ર સ્વીટુ, રમણભાઈ ની સાયકલ પર આવતો દેખાતો અને મારા મોતિયા જ મરી જતા . એ રમણભાઈ મારા પેહલા દુશ્મન. બાલમંદિર માં લેવા ઉભા રહેતા બેન મને લલિતા પવાર જેવા લાગતા.એને  મંદિર કેમ કેહતા એ હજુ સુધી મને સમજાતું […]