Uncategorized
આઝાદી ….મનગમતું કામ કરવાની

આઝાદી ….મનગમતું કામ કરવાની

આપણે સૌ આપણા કુટુંબ ના આર્થિક નિર્વાહ માટે કોઈ ને કોઈક પ્રવૃત્તિ નોકરી કે વ્યવસાય દ્વારા કરતા હોઈએ છીએ.જરૂરી નથી આ દરેક પ્રવૃત્તિ આપણ  ને ગમતી જ હોય.આપણી અંદર કંઈક મનગમતી પ્રવૃત્તિ કરવાની ઈચ્છા આર્થિક સ્વતંત્રતા ન મળવા ને કારણે આપણે દબાવી રાખી હોય છે.કોઈ પણ આર્થિક સ્વાર્થ વિના મનગમતું કામ કરવા ની અવસ્થા એટલે જ Retirement.નિવૃત્તિ ના દિવસો માં આર્થિક સંકળામણ ન રહે એના માટે આપણે સૌ એક ભંડોળ બનાવવાની  મેહનત કરતા જ હોઈએ છીએ.

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP એ બહુ જ જાણીતું  નામ છે. ઘણા ઇન્વેસ્ટર માટે તો મ્યુચ્યઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ નું બીજું નામ જ SIP  છે.અમે પણ SIP દ્વારા ઇન્વેસ્ટમેન્ટ ની સલાહ આપતા આવ્યા છીએ . SIP ના બે ફાયદા છે.

1. Power Of Compounding : ચક્રવૃદ્ધિ વ્યાજ એ દુનિયા ની આઠમી અજાયબી છે.તમે ને હું જાણીયે જ છીએ કે જેમ જેમ વર્ષ વધતા જાય તેમ તેમ ઇન્વેસ્ટમેન્ટ ના રીટર્ન માં મોટો વધારો થતો જાય છે.

2. Power of  Discipline : દોસ્તો આપ સૌ એક વાત થી તો સંમત થઈશુ કે આજે આપણે જે પણ જગ્યાએ છીએ એના માટે આપણી સારી ટેવ જ જવાબદાર છે. SIP આપણ ને એક ચોક્કસ  તારીખે પૈસા બચાવવાની સુંદર ટેવ તરફ દોરી જાય છે.

આ બંને આદત સાથે ઇન્વેસ્ટર ના મન માં એક ડર હંમેશા રહેતો હોય છે કે ક્યારેક બજાર ના ઉતાર ચઢાવ માં મારી રોકેલી મૂડી એકદમ ઘટી તો નહિ જાય ને ?…સાથે જ એક બીજો  ડર પણ રહે છે કે કોઈક અનહોની ઘટના મારા જીવન માં બને તો શુ ? આ ઉપરાંત જયારે ફંડ પાછું ઉપાડીએ એ વખતે દર વર્ષે ઘટતા જતા વ્યાજદર પણ એક ચિંતા નું કારણ રહે છે. 

આ બધા પ્રશ્ન ના ઉત્તર આપતા એક ખુબ જ સરસ પ્રોડક્ટ ” Freedom  SIP ” રજુ કરીએ છીએ. 

Freedom  SIP ના ફાયદા :

1. સુનિશ્ચિત રીટર્ન :

InvestTake
SIP Amount (₹)Duration( years)MultipleMonthly ₹Withdrawal
₹20,00081x₹20,000/-
₹20,000101.5x₹30,000/-
₹20,000122x₹40,000/-
₹20,000153x₹60,000/-

2. Past performance :

Fund NameInception DateInstallmentsTotal Amount Invested(₹20,000/- Per Month)Current ValueAs on 30/11/2019Annual Return
ICICI Bluechip Fund1/6/2008138₹27,60,000/-₹63,64,278/-13.75%
ICICI Large & Midcap Fund1/8/1998256₹51,20,000/-₹3,55,92,960/-15.71%
ICICI Value Discovery Fund1/9/2004183₹36,60,000/-₹96,79,767/-15.44%
ICICI Balanced Advantage Fund1/1/2007155₹31,00,000/-₹70,55,836/-11.99%

3. Insurance Cover :

SIP YearSIP AmountInsurance MultipleInsurance Amount
1st Year₹20,00010x₹2,00,000/-
2nd Year₹20,00050x₹10,00,000/-
3rd Year Onwards₹20,000100x₹20,00,000/-
  • Please understand insurance Terms & Conditions in detail before Investing. 

આ પ્રોડક્ટ  ને ખરીદતા પહેલા અમુક મુદ્દા ને ધ્યાન માં રાખવા ની જરૂર છે :

1. Fund Selection

2. Term Selection 

3. SIP Amount 

4. Insurance  Cover 

આ ઉપરાંત અત્યારે આપની ચાલુ SIP ના Goal અને એના Returns પણ સમજી લેવા જરુરી  છે.અમને ખબર છે કે આ ઉપરાંત પણ આપ ના મન માં ઘણા પ્રશ્ન છે. તો ચાલો એક વાર મળીએ અને ” Freedom SIP ” ને સરસ રીતે સમજી લઈએ.

નોંધ:

મિત્રો,Shrey Advisory Services  દ્વારા અમે ક્યારેય પણ કોઈ કંપની કે પ્લાન સંબંધી માર્કેટિંગ કરતા નથી. આ લેખ નો મુખ્ય હેતુ બજાર માં ઉપલબ્ધ થઇ રહેલા નવીન પ્રકાર ના Retirement વિકલ્પ થી આપ ને માહિતગાર કરવા નો છે.અમે Insurance અને Investment ને અલગ રાખવાની જ સલાહ આપીયે છીએ તેથી માત્ર Insurance ના ઉદ્દેશ થી આ પ્રોડક્ટ ને ના મૂલવશો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *