IPO નો મેળો લાગ્યો …..

આમ તો તહેવારની મોસમ આવવામાં જ છે પણ રોજબરોજ નવી ઉંચાઈ સર  કરતા શેરબજારમાં અત્યારે IPO  નો મેળો લાગ્યો છે.રોજ 1-2 નવી કંપની એના IPO  ઓફર  સાથે તૈયાર જ હોય છે.દરેક ઇન્વેસ્ટર પણ IPO  માં પૈસા લગાવવાં  તૈયાર છે.”હું રહી જઈશ  તો ” – એવી લાગણી સાથે રોજ નવા DEMAT  એકાઉન્ટ ખુલી રહ્યા છે અને દિવાળી સુધી તો  IPO  ની […]