નારી…. તો જ તું નારાયણી
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. મારા બધા જ મહિલા વાચકો ને ખુબ શુભકામના.એક વિચાર એવો આવ્યો કે રાણી લક્ષ્મીબાઈ,ઇન્દિરા ગાંધી,મેરી કોમ કે સાઈના નેહવાલ ની વાતો કરી ને તમને સારું લગાડુ .પછી તરત વિચાર આવ્યો કે એવું તો લઘભગ બધા જ મીડિયા,ટી વી ચેનલ અને વોટસ એપ મેસેજ આ કામ કરશે. થોડું હટ કે કરીએ. સ્ત્રી આજે આટલી શક્તિશાળી છે […]