IPO નો મેળો લાગ્યો …..
આમ તો તહેવારની મોસમ આવવામાં જ છે પણ રોજબરોજ નવી ઉંચાઈ સર કરતા શેરબજારમાં અત્યારે IPO નો મેળો લાગ્યો છે.રોજ 1-2 નવી કંપની એના IPO ઓફર સાથે તૈયાર જ હોય છે.દરેક ઇન્વેસ્ટર પણ IPO માં પૈસા લગાવવાં તૈયાર છે.”હું રહી જઈશ તો ” – એવી લાગણી સાથે રોજ નવા DEMAT એકાઉન્ટ ખુલી રહ્યા છે અને દિવાળી સુધી તો IPO ની […]