પૈસો… .મને ગમે છે

 પૈસો… .મને ગમે છે તમે ઘણા બધા પૈસા બનાવી શકો છો  અને હા તેને માણી  પણ શકો છો  પરંતુ એક શરત છે આપ જો પૈસા ના પ્રેમ માં પડશો તો શક્ય છે તમારે ઘણીં કુરબાની આપવી  પડી શકે જેમ કે તમારી તબિયત અને હા થોડા સંબંધો પણ . એટલે તો કહે છે કોઈ ને બરબાદ કરવો હોય તો એને પૈસા […]

ગાંધીજી અને ફાઇનાન્સ ……

આજે બીજી ઓક્ટોબર છે .  આપણા વાહલા  અને પૂજ્ય બાપુ ની જન્મ જયંતી . આમ તો બાપુ  ઉપર લખવું એ મારા માટે અતિશયોક્તિ કહેવાય પણ એમના જીવન સંદેશ ની અમુક બાબતો ને ફાઇનાન્સ સાથે સાંકળવાનો પ્રયત્ન કરીએ . આપણા વિચારો જ આપણને બનાવે છે. : વરસો પેહલા અંગ્રેજ જેવી મજબૂત સલ્તનત ની સામે પાડવા નો વિચાર કરવો એ પણ એક […]

નોટો ચાલી ગઈ…”સિક્કા” ખોટા પડયા .

ઓગસ્ટ  મહિનો સમાચાર નો મહિનો રહ્યો  . જયારે પણ Market  ને ત્યાંજ રહેવું  હોય અથવા તો નીચે જવું હોય ત્યારે એ બહુ બધા ખરાબ સમાચાર નો સહારો લે છે. આમ તો આ Newsletter  ના માધ્યમ થી ગયા મહિના અને આવનારા મહિના વિષે ના મારા View  આપવા ની  કોશિશ કરૂ છુ  પણ આ વખત ના દરેક ન્યૂઝ ઉપર નજર નાખવી જરૂર […]

દોસ્ત…તું મને બહુ જ ગમે …

કેમ છે દોસ્ત ?…એવું કોઈ પૂછે અને તમારા ચેહરા પર સ્મિત આવી જાય તો સમજવું કે તમે સાચા દોસ્ત સાથે વાત કરી રહ્યા છો. ઈશ્વરની અસીમ કૃપા છે મારા ઉપર કે ક્યારેય દોસ્તોની કમી રહી નથી અને દોસ્તો એ પણ કોઈ કમી નથી રાખી મારી જિંદગીમાં. આમ તો દરેક દિવસ મારા માટે ફ્રેંડશીપ- ડે હોય છે.કોઈક જ દિવસ એવો હોય […]

GST અને સબસિડી : TAX ની ઉઘરાણી અને પૈસા ની લહાણી…..

જોરદાર મહીનો રહ્યો જૂન.પૂછો કેમ? .GST  ની વધામણી માટે આખો દેશ ( જેને ખબર પડતી હતી એ અને નહોતી પડી એ પણ .)  આખો મહિનો રાહ જોઈ ને ઉભા રહ્યા કે શુ થશે? શુ  થયુ ?..કઈ પણ નહિ. માળખાકીય વ્યવસ્થા  જયારે બદલાય ત્યારે થોડી તકલીફ પડે.બદલાવ ને અનુકૂળ થવાનું હોય   મોટા ભાગ ના બદલાવ સારા માટે થતા હોય અને […]

A Purse of your Own

The titles may seem better suited for the cover of Glamour magazine. But that doesn’t mean women don’t face special financial challenges. Women live longer, earn less and take more breaks from the workplace to care for children and elderly parents. And though studies show that women tend to save a slightly higher percentage of their paychecks then men, they […]

IPL & Investment …નવી ટેકનીક નવી મજા

ક્રિકેટ  ની મોસમ પૂર બહાર  માં ખીલી છે. ક્રિકેટ ના સૌથી આધુનિક રૂપ IPL  ની માજા દેશ ઉઠાવી રહ્યો છે. ક્રિકેટ એ મારી મનગમતી  રમત છે.શિસ્ત ,ખેલદીલી ,ટીમવર્ક ,જીત નો જોશ અને ક્યારેય ના હારવા   ની સમજ આ ખેલ આપે છે. ક્રિકેટ નું આ નાનું version  ઘણા પ્રશ્નો લઇને સારું થયુ  હતું પણ જો દમદાર રમત હોય તો એના […]

મોદી નો માંજો વિકાસ ની પતંગ ચગાવશે

નવા વર્ષ ની શુભકામનાઓ.શીર્ષક માં પ્રશ્નાર્થ ચિન્હ મુકવા નું મન થયુ પણ તરત જ મારા માં રહેલા આશાવાદી વિચારે જવાબ આપ્યો જો પતંગબાજ મજબૂત હોય તો માંજો  કોઈ પણ હોય પતંગ ચગે જ.ગુજરાત ઇલેકશન પતવા ની સાથે જ મીડિયા નું આકાશ ખાલી થઇ ગયુ. મગરૂરી થી ઉડતો ભાજપ નો પતંગ ભાર દોરીએ કપાતા સહેજ માટે રહી ગયો.નીરાસા  ખંખેરી ને નવા […]

બાપુ ,નીતીશ અને નીફ્ટી …..રોકવા ના મૂડ માં નથી

બિલકુલ સાચી વાત છે ને. બાપુ અને નીતીશ કુમાર સાથે આપ ને બહુ લેવા દેવા નથી પણ નિફ્ટી સાથે બિલકુલ છે.ગયા અંક માં જેમ લખું હતું તેમ GST  થી જે ગભરાતા હતા તેમણે  બમણો માર ખાધો . GST  લાગુ પણ થઇ ગયુ  અને માર્કેટ પણ ગયા  મહિને લગભગ 6% હા એકદમ સાચી વાત 6% વધી ગયુ  .Peter  Lynch કે જે […]