ચાલો બજેટ બનાવીએ ……
ગયા મહિનાના Newsletter નો અંત મેં આ વાક્ય થી કર્યો હતો- “મંદી ની વાતો કરી ને ડરનારા લોકો માટે એક જ સલાહ છે કે “ ચલના જીવન કી કહાની રુકના મૌત કી નિશાની”. મારી અટક ને સાર્થક કરવા માર્કેટે પણ મસ મોટી છલાંગ મારી દીધી.સાચું બોલવા અને સાચા પડવા બંને માં મજા તો આવે જ છે. બજેટ ને લઇ ને […]