IPL & Investment …નવી ટેકનીક નવી મજા
ક્રિકેટ ની મોસમ પૂર બહાર માં ખીલી છે. ક્રિકેટ ના સૌથી આધુનિક રૂપ IPL ની માજા દેશ ઉઠાવી રહ્યો છે. ક્રિકેટ એ મારી મનગમતી રમત છે.શિસ્ત ,ખેલદીલી ,ટીમવર્ક ,જીત નો જોશ અને ક્યારેય ના હારવા ની સમજ આ ખેલ આપે છે. ક્રિકેટ નું આ નાનું version ઘણા પ્રશ્નો લઇને સારું થયુ હતું પણ જો દમદાર રમત હોય તો એના […]